શહેનાઝ આ દિવસોમાં મોરેશિયસમાં વેકેશન માણી રહી છે

લાંબા સમય બાદ ફેન્સને એક્ટ્રેસની કિલર સ્ટાઈલ જોવા મળી

બીચ કિનારે મસ્તી કરતી જોવા મળી અભિનેત્રી

શહેનાઝ ગિલ દરરોજ ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે

અભિનેત્રીને ફરવાનો ખુબ શોખ છે

હવે ગીલે મોરેશિયસ વેકેશનની તસવીરો શેર કરી છે

હવે ફરી એકવાર અભિનેત્રીના લેટેસ્ટ લુકે હેડલાઈન બનાવી છે.

આ ફોટામાં તેનો લુક જોઈને લોકો તેના દિવાના થઈ ગયા છે.

શહેનાઝ ગિલ તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

(All Photo Instagram)