90ના દાયકાની હૉટ એન્ડ બૉલ્ડ અભિનેત્રી માધુરી દિક્ષિતે ન્યૂ લૂકથી ધમાલ મચાવી છે



આ વખતે 'ધક ધક ગર્લ' માધુરી દિક્ષિતનો ગૉર્ઝિયસ લૂક સામે આવ્યો છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



એક્ટ્રેસ માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે



ચાહકોને અભિનેત્રી માધુરી દિક્ષિતનો દરેક લૂક ખુબ પસંદ આવે છે



માધુરીએ અદભૂત એક્ટિંગ અને સ્ટાઇલથી દુનિયાભરના લોકોને દિવાના બનાવ્યા છે



અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે



હવે લેટેસ્ટ ફોટોઝમાં અભિનેત્રી પિન્ક આઉટફીટમાં જોવા મળી રહી છે



માધુરી દિક્ષિત 90ના દાયકાની સૌથી ટૉપ અભિનેત્રીઓમાંની એક હતી



તમામ તસવીરો માધુરી દિક્ષિતની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે