દિયા મિર્ઝા હંમેશા તેના સિમ્પલ લુક માટે જાણીતી



દિયાએ તેના ઉત્તમ અભિનયને કારણે ખાસ ઓળખ મેળવી છે.



દિયા મિર્ઝાએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોંમાં દિયા ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહી છે



ફેન્સને અભિનેત્રીનો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે



આ લુકમાં દિયા એટલી સુંદર લાગી રહી છે કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે.



દિયા મિર્ઝાએ ફેબ્રુઆરી 2021માં બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા



લોકો આજે પણ તેની સ્મિત અને સુંદરતાના દિવાના છે.



દિયાએ મિસ એશિયા પેસિફિકનો ખિતાબ જીત્યો હતો



(All Photo Instagram)