દિયા મિર્ઝા હંમેશા તેના સિમ્પલ લુક માટે જાણીતી છે

સિમ્પલ લુકમાં પણ અભિનેત્રી એટલી અદભૂત લાગે છે

દિયાએ તેના ઉત્તમ અભિનયને કારણે ખાસ ઓળખ મેળવી છે

દિયા તેની સુંદરતા અને સ્ટાઇલિશ લુક માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે.

લોકો આજે પણ તેની સ્મિત અને સુંદરતાના દિવાના છે

તેણે પોતાની સફરની શરૂઆત એક બ્યુટી કોન્ટેસ્ટથી કરી હતી

તે વર્ષ 2000માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં સેકન્ડ રનર-અપ રહી હતી

પછી તે જ વર્ષે મિસ એશિયા પેસિફિકનો ખિતાબ જીત્યો હતો

તેણે 'રહેના હૈ તેરે દિલ મેં' ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી

(All Photo Instagram)