દિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ફેન્સ તેની સ્માઈલના દિવાના છે



દિયા મિર્ઝા ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે



આ દરમિયાન તેણે કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં દિયા સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે



દિયાની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે



ફેન્સને અભિનેત્રીનો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે



ફેન્સ તેના પર મનભરીને કોમેન્ટ કરી રહ્યા છે



દિયા કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે



(All Photo Instagram)