બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે



દિશા આ ફોટોશૂટમાં ફક્ત શર્ટ પહેરીને પોઝ આપી રહી છે



આ લુકમાં દિશાએ ઘણા સિઝલિંગ પોઝ આપ્યા છે.



દિશાનો આ લુક તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે.



ડ્રેસમાં દિશા સ્ટાઇલિશ લાગી રહી છે



દિશા પાસે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે.



તે ટૂંક સમયમાં સૂર્યા 42, યોદ્ધા અને પ્રોજેક્ટ કેમાં જોવા મળશે.



આ ઉપરાંત તે શાહિદ કપૂર સાથે એક ફિલ્મમાં ખાસ ભૂમિકા પણ ભજવશે.



તે છેલ્લે Kanguva ફિલ્મમાં જોવા મળી હતી



All Photo Credit: Instagram