ટ્વિંકલ કપૂરના હોટ ફોટોશૂટે આગ લગાવી છે



બાથરુમમાં ટ્વિંકલ કપૂરે હોટ ફોટોશૂટ કરાવ્યું છે



ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવી રહી છે



બ્લકે હોટ લૂક આગની જેમ વાયરલ થઈ રહ્યો છે



ટ્વિંકલ કપૂર તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



ટ્વિંકલ કપૂર એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડલ છે



એક્ટ્રેસ બિકિનીમાં કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે



ચાહકો પણ તેના લૂકના દિવાના બની ગયા



ટ્વિંકલ કપૂર હવે મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગઈ છે



(તમામ તસવીરો ટ્વિંકલ કપૂર-ઈન્સ્ટાગ્રામ)