દિશા પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ફેન્સમાં અવારનવાર ચર્ચામાં રહે છે



દિશા પટની હિન્દી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી છે



દિશા પટનીએ બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે



દિશા પટનીએ કેટલીક તસવીરો શેર કરી છે



જેમાં તે વેકેશનનનો આનંદ માણતી જોવા મળી રહી છે



દિશા પટનીની આ તસવીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે



દિશાના ઇન્સ્ટાગ્રામ પર 61.5 મિલિયન ચાહકો છે



તેના ચાહકો તેની દરેક તસવીર મિનિટોમાં વાયરલ કરી દે છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે દિશા



(All Photo Instagram)