અભિનેત્રી ઈશા રબ્બા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

અભિનેત્રીએ ગ્લેમરસ સાડી લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

ફેન્સ તેના આ સાડી લૂક પર ફિદા થયા છે

અભિનેત્રીએ કેમેરાની સામે સુંદર પોઝ આપ્યા છે

સાડી લૂકમાં અભિનેત્રી ઈશા રબ્બા ખૂબ જ સુંદર લાગી રહી છે

કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી

સ્ટનિંગ સાડી લૂકે ફેન્સને દિવાના બનાવ્યા છે

ઈશા રબ્બા જાણીતી સાઉથ અભિનેત્રી છે

તે શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે

(તમામ તસવીરો અભિનેત્રી ઈશા રબ્બા-ઈન્સ્ટાગ્રામ)