અભિનેત્રી દિશા પટણી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે દિશા આ તસવીરોમાં રેડ કલરના સ્ટાઇલિશ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. દિશાએ અદભૂત પોઝ આપીને ચાહકોને દિવાના બનાવી દીધા છે. ચાહકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દિશા ટૂંક સમયમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ 'યોદ્ધા'માં જોવા મળશે. આ ફિલ્મ 15 માર્ચે થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. દિશા ફિલ્મના પ્રમોશન માટે સખત મહેનત કરી રહી છે સોશિયલ મીડિયા પર સતત તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. All Photo Credit: Instagram