બોલિવૂડ અભિનેત્રી દિશા પટનીએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પરથી નવા ફોટા શેર કર્યા છે



આ ફોટામાં દિશા લાલ બિકીની પહેરેલી જોવા મળી રહી છે.



દિશાનો આ નવો બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.



અભિનેત્રી દિશા પટની તેના નવા બિકીની ફોટામાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે



આ વાયરલ ફોટામાં દિશા પોતાની ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે



દિશાના કર્વી ફિગરથી લોકો દિવાના થઈ ગયા છે.



આ તસવીરમાં અભિનેત્રી દિશા પટની બોલ્ડ પોઝ આપતી જોવા મળી હતી.



તે છેલ્લે Kanguva ફિલ્મમાં જોવા મળી હતી



તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



All Photo Credit: Instagram