દિશા પટની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

ઇન્સ્ટાગ્રામ પર દિશાના 61.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

જે તેની દરેક પોસ્ટને મિનિટોમાં વાયરલ કરી દે છે

પોતાની હોટનેસના કારણે દિશા પટની આજે લાખો યુવાનોના દિલ પર રાજ કરે છે

દિશા પટનીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં તે રેડ લહેંગામાં જોવા મળી રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે દિશા

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે દિશા

(All Photo Instagram)