એક્ટ્રેસ અર્ચના સિંઘે સાડી લૂકમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

અર્ચના સિંઘ રાજપૂત સાડી લૂકમાં સુંદર લાગી રહી છે

બ્લૂ સાડીમાં ગ્લેમરસ પોઝ આપ્યા

ચાહકો તેના બોલ્ડ અંદાજ પર ફિદા થયા

કેમેરાની સામે અર્ચના સિંઘ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી

એક્ટ્રેસનો ગ્લેમરસ સાડી લૂક વાયરલ થયો છે

ચાહકો તેના સાડી લૂકના વખાણ કરી રહ્યા છે

અર્ચના સિંઘ જાણીતી એક્ટ્રેસ છે

ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચમાં રહે છે

(તમામ તસવીરો અર્ચના સિંઘ રાજપૂત-ઈન્સ્ટાગ્રામ)