એક્ટ્રેસ રુહી સિંહે સાડી લૂકમાં તસવીરો શેર કરી

સાડીમાં રુહી સિંહ ખૂબ જ સુંદર લાગી રહી છે

અભિનેત્રીએ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી

ચાહકો તેના સાડી લૂકને પસંદ કરી રહ્યા છે

કેમેરાની સામે આપ્યા સુંદર પોઝ

ભોજપુરી અને બોલિવૂડ એક્ટ્રેસ છે રુહી સિંહ

રુહી સિંહ તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

ચાહકો તેના દરેક લૂકને પસંદ કરે છે

સાડી લૂકની તસવીરો વાયરલ થઈ છે

(તમામ તસવીરો રુહી સિંહ-ઈન્સ્ટાગ્રામ)