જ્યારે પણ ગ્લેમરસ અભિનેત્રીઓની વાત આવે, ત્યારે દિશા પટનીનું નામ સૌથી પહેલા આવે છે

દિશા તેના ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

વર્ષ 2016માં 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' ફિલ્મથી દિશાએ બોલિવૂડમાં શાનદાર એન્ટ્રી કરી હતી

દિશાએ 'બાગી 2', 'મલંગ', 'ભારત' અને 'યોધા' જેવી ઘણી ચર્ચિત ફિલ્મોમાં કામ કર્યું છે

દિશાએ ફિલ્મ 'કલ્કી 2898 એડી'માં મહત્વની ભૂમિકામાં ભજવી હતી

દિશા તેની ટોન્ડ બોડી અને વર્કઆઉટ રૂટિન માટે ચાહકોમાં ખૂબ જાણીતી છે

દિશા પટની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

ઇન્સ્ટાગ્રામ પર દિશાના 61.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

જે તેની દરેક પોસ્ટને મિનિટોમાં વાયરલ કરી દે છે

 (All Photo Instagram)