માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે પોતાના ફેન્સ સાથે પોતાની તસવીરો શેર કરતી રહે છે

ફેન્સ પણ અભિનેત્રીની દરેક તસવીરો પર ખુબ પ્રેમ વરસાવે છે

હવે ફરી માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે

આ તસવીરોમાં અભિનેત્રી સાડીમાં જોવા મળી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે માધુરી

અભિનેત્રીની સુંદરતા પર ફેન્સ ફિદા થઈ ગયા છે

માધુરી તેના ઉત્તમ અભિનય અને ડાન્સ માટે જાણીતી છે

માધુરીની દરેક તસવીર આગની જેમ વાયરલ થઈ જાય છે

(All Photo Instagram)