બોલિવૂડ એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમાર પોતાની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે



દિવ્યા ટી- સીરિઝના માલિક ભૂષણ કુમારની પત્ની છે



37 વર્ષની ઉંમરે તે પોતાના ફોટા અને ફેશનથી લોકોના દિલ જીતી લે છે.



તાજેતરમાં જ દિવ્યાએ ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફોટા શેર કર્યા છે.



આ ફોટામાં તે અદભૂત સુંદર લાગી રહી છે.



આ ફોટામાં તે પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.



તેણે શિમરી બૉડીકૉન ગાઉન પહેર્યું છે જેમાં ખૂબ બોલ્ડ લાગી રહી છે



ફોટામાં દિવ્યા સ્ટાઇલિશ પોઝ આપતી પણ જોવા મળી રહી છે.



દિવ્યા છેલ્લે ફિલ્મ 'સાવી'માં જોવા મળી હતી.



All Photo Credit: Instagram