આમળા ખાવાથી વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે

ત્વચા અને વાળ માટે પણ ઘણા ફાયદાકારક છે આમળા

આમળા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે

આમળામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે

હાર્ટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે

આમળા વાળને મજબૂત અને કાળા બનાવવામાં મદદ કરે છે

વજન ઓછું કરવામાં મદદરૂપ છે

પાચનક્રિયામાં ફાયદો થાય છે

યુરિન ઈન્ફેક્શન દૂર કરે છે, ભૂખ વધારે છે

આમળાના આ ગુણોને કારણે તેને ધરતી પરનું અમૃત કહે છે