એડિન રોઝ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



તે રિયાલિટી શો બિગ બોસ 18 થી લોકપ્રિય થઈ હતી



તાજેતરમાં અભિનત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરમાં તે રેડ બિકીનીમાં જોવા મળી રહી છે



એડિન રોઝનો જન્મ દુબઈમાં થયો હતો



થોડા વર્ષો પહેલા તે એક્ટિંગ માટે ભારતમાં શિફટ થઈ હતી.



અભિનેત્રી એડિન રોઝ રવિ તેજાની ફિલ્મ રાવણાસુરમાં આઈટમ સોન્ગ પણ કરી ચૂકી છે.



હાલમાં અભિનેત્રી વેકેશન મનાવી રહી છે



જેની તસવીરો તે ફેન્સ સાથે શેર કરતી રહે છે



 (All Photo Instagram)