એડિન રોઝ એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે



જે તેની સુંદરતા અને અભિનય માટે જાણીતી છે.



તેમનો જન્મ દુબઈમાં થયો હતો



અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે તેઓ દુબઈથી મુંબઈ આવી



તેમણે વર્ષ 2023માં આવેલી તેલુગુ ફિલ્મ 'રાવણાસુરા' માં એક ડાન્સ નંબર દ્વારા અભિનયની શરૂઆત કરી



આ ફિલ્મમાં તેમનું કામ ખૂબ વખણાયું હતું અને તેને ઓળખ મળી.



તેઓ ટીવી સિરીઝ 'ગંદી બાત' માં પણ કામ કરી ચૂકી છે



એડિન રોઝ 'બિગ બોસ 18' માં વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે પણ જોડાઈ હતી



સોશિયલ મીડિયા પર તેમની મોટી ફેન ફોલોઇંગ છે



(All Photo Instagram)