બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા દરરોજ પોતાની તસવીરો પોસ્ટ કરે છે

ઈશાએ બેકલેસ ગાઉનમાં કિલર પોઝ આપ્યા છે

ઈશા તસવીરમાં ફિગર ફ્લોન્ટ કરી રહી છે

ઈશાએ તાજેતરમાં જ અનેક ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા

જેમાં તેનો ખૂબ જ બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો.

ઈશા છેલ્લે ફિલ્મ ધમાલ-4માં જોવા મળી હતી.

ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

તે તેની ફિલ્મો કરતાં તેના ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે

All Photo Credit: Instagram