ટીવી સ્ટાર અદિતી રાવ હૈદરીએ લેટેસ્ટ લૂકને કેમેરા સામે ફ્લૉન્ટ કર્યો છે આ વખતે સમર સિઝનમાં સ્ટાઇલિશ સાડીમાં અદિતીનો કૂલ લૂક સામે આવ્યો છે ગ્રીન પ્રિન્ટેડ સાડીમાં અદિતીએ સ્ટુડિયોમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે લૂકને પુરો કરવા અદિતીએ હેરી બન અને હાઇ હીલ્સ કેરી કરી છે બોલીવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ અદિતીને લોકો સારી રીતે ઓળખે છે અદિતી પાસે શાનદાર આઉટફિટનું કલેક્શન છે. એક્ટ્રેસ દરરોજ નવા લૂકમાં સ્પોટ થાય છે નવા સિમ્પલ સાડી લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે એક્ટ્રેસનો આ ગ્લેમરસ સાડી અંદાજ ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે અભિનેત્રી અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે તમામ તસવીરો અદિતી રાવ હૈદરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે