યંગ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ અવનીત કૌરે નવી તસવીરોથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે આ વખતે અવનીત કૌરે ગ્રીન આઉટફિટમાં ખાસ પૉઝ આપ્યા છે કર્લી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે અવનીત કૌરે લૂકને કેરી કર્યો છે ટીવી અને ફિલ્મોની એક્ટ્રેસ અવનીત કૌર પોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે એક્ટ્રેસે 'અલાદ્દીન' સીરિયલમાં જાસ્મીનનૂ ભૂમિકા ભજવીને તમામનો ચોંકાવી દીધા હતા એક્ટ્રેસે નવા ફોટોશૂટમાં પોતાની ટૉન્ડ અને બૉલ્ડ ફિગર ફિટનેસ બતાવ્યુ છે અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે અવનીતે ટાઇટ વનપીસ ડ્રેસ પહેર્યો છે અને કેમેરાની સામે કાતિલ અદાઓ ફ્લૉન્ટ કરી રહી છે અવનીત કૌર માત્ર 22 વર્ષની ઉંમરે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે તમામ તસવીરો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે