અભિનેત્રી જેનેલિયા ડિસૂઝાનો આજે જન્મ દિવસ છે જેનેલિયા ડિસૂઝાએ હિંદી સિવાય તમિલ તેલૂગૂ ફિલ્મોમાં કામ કર્યું છે જેનેલિયા તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે જેનેલિયાએ 15 વર્ષની ઉંમરે એક્ટિંગની શરુઆત કરી હતી જેનેલિયા બિગ બી સાથે એક જાહેરખબરમાં જોવા મળી હતી ફિલ્મ 'મુઝે તેરી કસમ' થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી 'જાને તુ યા જાને ના' દ્વારા લોકોના દિલો પર ઊંડી છાપ છોડી અભિનેત્રીએ 2012માં રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા જેનેલિયા એક ફિલ્મ માટે 3 કરોડ ચાર્જ લે છે