જાહ્નવી કપૂરે નવા ફોટોશૂટથી સોશિયલ મીડિયામાં આગ લગાવી છે સ્ટાઈલિશ બોડીકોન લૂકમાં જોવા મળી જાહ્નવી કપૂર જાહ્નવીએ કેમેરાની સામે આપ્યા કાતિલ પોઝ ફેન્સ પણ જાહ્નવી કપૂરના નવા લૂક પર ફિદા થયા જાહ્નવી કપૂર નવા ફોટોશૂટમાં બોડીકોન ડ્રેસમાં પોઝ આપી રહી છે જાહ્નવીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે નવા લૂકથી જાહ્નવીએ ફેન્સને દિવાના બનાવ્યા છે જાહ્નવી કપૂર તેની ફિટનેસને લઈ પણ જાણીતી છે જાહ્નવી પોતાના ગ્લેમરસ અંદાજથી ફેન્સને ઘાયલ કરે છે તમે પણ જાહ્નવી કપૂરની આ તસવીરો પરથી નજર નહીં હટાવી શકો (તમામ તસવીરો જાહ્નવી કપૂર-ઈન્સ્ટાગ્રામ)