ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી કૃતિ ખરબંદાએ ન્યૂ લૂક કેરી કર્યો છે



કેમેરા સામે કૃતિ ખરબંદાનો બૉલ્ડ અંદાજ સામે આવ્યો છે



ઓપન હેર, હાઇ હીલ્, અને નખરાંળી અદાઓ સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે



બોલિવૂડની જાણીતી અભિનેત્રી કૃતિ ખરબંદા સોશિયલ મીડિયા પર બહુ એક્ટીવ રહે છે



કૃતિ ખરબંદાએ ઇન્સ્ટ્રાગ્રામ પર પોતાની ખૂબસૂરત તસવીરો ચાહકોને શેર કરી છે



એક ફૈન્સએ લખ્યુ, તમારી ક્યૂટ સ્ટાઇલ જોઇને અમે ખુશ થઇ ગયા, બીજાએ લખ્યુ, એસે હી મુસ્કુરાતી રહો



વર્ક ફંડની વાત કરીએ તો કૃતિ ખરબંદા જલ્દી રિસ્કી રોમિયો નામની ફિલ્મમાં નજર આવશે



સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કૃતિ ખરબંદા રોજ નવા નવા ફોટો શેયર કરતી રહે છે



અભિનેત્રી કૃતિ ખરબંદા તેની ફિલ્મોની સાથે તેના ગ્લેમરસ લુક માટે પણ જાણીતી છે



તમામ તસવીરો કૃતિ ખરબંદાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે