એક્ટ્રેસ અલાયા ફર્નિચરવાલા તેની બોલ્ડનેસ માટે જાણીતી છે.



એક્ટ્રેસે તાજેતરમાં જ નવા ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે



અભિનેત્રીએ ફ્લોર-સ્વીપિંગ સ્કર્ટ સાથે રિસ્ક અપર સિલુએટની જોડી બનાવી હતી.



હાલમાં જ એક ફોટોશૂટ દરમિયાન તે ન્યૂડ સ્ટ્રેપલેસ ટોપમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.



અલાયાએ ક્રોપ ટોપ સાથે ફોટો ક્લિક કરાવી છે.



સાથે તેણે ફ્લોરલ કાર્ગો સ્કર્ટ પણ પહેર્યું છે



ગરમીમાં અલાયાના આ આઉટફિટને તમે ફોલો કરી શકો છો



હાલમાં જ તે ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં જોવા મળી હતી



All Photo Credit: Instagram