ટીવી એક્ટ્રેસ ટીના દત્તાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં એક્ટ્રેસ મિની ડ્રેસમાં જોવા મળી રહી છે જેમાં તે તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરી રહી છે ટીનાએ કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા હતા તેને 'ઉત્તરન' અને 'ડાયન'થી ખાસ ઓળખ મળી છે. ટીના દત્તા તેની ફેશનેબલ ડ્રેસિંગ સ્ટાઈલ માટે પણ ચર્ચામાં છે ટીના દત્તાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે નોંધનીય છે કે ટીના ‘હમ રહે ના રહે હમ’માં જોવા મળી રહી છે ટીના દત્તા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram