બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરે નવું ફોટોશૂટ કરાવ્યું છે



કરીના તાજેતરમાં હાઈ-એન્ડ લક્ઝરી બ્રાન્ડ Bvlgari દ્વારા આયોજિત એક ઈવેન્ટમાં હાજરી આપી હતી.



તેણીને રિયા કપૂર દ્વારા સ્ટાઇલ કરવામાં આવી હતી



કરીનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર અદભૂત તસવીરો શેર કરી છે.



કરીનાએ બુલ્ગારીની નવી પરફ્યુમ રેન્જ ' Bvlgari Allergra'ના લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી.



આ ઈવેન્ટની તસવીરોમાં કરીના ખૂબ જ સુંદર લાગી રહી હતી



વાસ્તવમાં કરીના કપૂર, જે Bvlgari નો એક ભાગ છે



તેણે આ બ્રાન્ડની નવી પરફ્યુમ રેન્જ Bvlgari Allergraની લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી



આ ઈવેન્ટમાં કરીના કપૂરે ઓફ-શોલ્ડર શિમરી ગાઉન પહેર્યુ હતું.



All Photo Credit: Instagram