ફિલ્મ એક્ટ્રેસ કંગના શર્માના નવા લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



આ વખતે 'મસ્તી' ગર્લ કંગના શર્માનો પિન્ક શૉર્ટમાં જલવો જોવા મળ્યો છે



પિન્ક શર્ટમાંથી ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સને ઘાયલ કરી દીધા છે



પૉનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસ લૂકને કેરી કર્યો છે



અભિનેત્રી કંગના શર્મા તેના બોલ્ડ અને સેક્સી અંદાજ માટે જાણીતી છે



ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી અને ઉલ્લુ એપની વેબ સીરીઝ લીડ પ્લે કરીને ચર્ચામાં આવી હતી



એક્ટ્રેસ કંગના શર્મા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે



હાલમાં જ કંગના શર્માએ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે



અભિનેત્રી કંગના શર્માની બોલ્ડનેસ જોઈને યુઝર્સ દંગ રહી ગયા છે



અભિનેત્રીની આ હોટ તસવીરો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે



તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે