હંસિકા મોટવાણી તેના લુકના કારણે દરરોજ હેડલાઇન્સમાં રહે છે

Published by: gujarati.abplive.com

હવે તેના લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીએ ઘણા અલગ-અલગ લુક બતાવ્યા છે.

Published by: gujarati.abplive.com

હંસિકા મોટવાણીના આજે દુનિયાભરમાં ચાહકો છે

Published by: gujarati.abplive.com

જ્યારે આ અભિનેત્રી સ્ક્રીન પર આવે છે, ત્યારે લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી.

Published by: gujarati.abplive.com

હંસિકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

Published by: gujarati.abplive.com

તે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવાનો ભરપૂર પ્રયાસ કરે છે

Published by: gujarati.abplive.com

તેના અંગત અને વ્યાવસાયિક જીવનની ઝલક તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ જોઈ શકાય છે.

Published by: gujarati.abplive.com

હવે ફરી હંસિકાએ પોતાના બોલ્ડ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું છે

Published by: gujarati.abplive.com

લેટેસ્ટ ફોટોઝમાં હંસિકાના ઘણા અલગ-અલગ લુક જોવા મળ્યા છે.

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com