બોલિવૂડ એક્ટ્રેસ હંસિકા મોટવાણીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે



તાજેતરમાં તેણીએ સાડીમાં ગ્લેમરસ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે



હંસિકા મોટવાણીએ વર્ષ 2022માં ઉદ્યોગપતિ સોહેલ કથુરિયા સાથે લગ્ન કર્યા હતા.



લાઇટ બ્લૂ કલરની સાડીમાં તેણે શાનદાર પોઝ આપ્યા હતા.



સાડી પર સિક્વન્સ વર્ક અને ફ્લોરલ એમ્બ્રોઇડરી પરફેક્ટ લાગે છે.



અભિનેત્રીએ 2003માં તબ્બુની ફિલ્મ 'હવા'માં કામ કર્યું હતું



2007માં 15 વર્ષની ઉંમરે તેલુગુ ફિલ્મમાં એન્ટ્રી કરી હતી



તેના અભિનય માટે શ્રેષ્ઠ મહિલા ડેબ્યૂ સાઉથ માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.



હિમેશ રેશમિયા સાથે હિન્દી ફિલ્મ ‘આપ કા સુરૂર’માં જોવા મળી હતી



All Photo Credit: Instagram