બોલિવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકે તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો

નતાશાએ ચાર માર્ચના રોજ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.

નતાશા એક મોડલ, ડાન્સર અને અભિનેત્રી છે. જેણે અનેક ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે

આ ફોટોશૂટની કેટલીક તસવીરો અને વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા

નતાશાએ 2013માં પ્રકાશ ઝાની ફિલ્મ 'સત્યાગ્રહ' થી કરિયરની શરૂઆત કરી હતી.

તેને બાદશાહના પ્રખ્યાત ગીત 'DJ Waley Babu' થી લોકપ્રિયતા મળી હતી

નતાશા અને ક્રિકેટર હાર્દિકે મે 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા અને 2023માં ઉદયપુરમાં ભવ્ય રીતે ફરીથી લગ્ન કર્યા હતા.

જોકે જૂલાઈ 2024માં હાર્દિક અને નતાશા અલગ થઈ ગયા હતા

તેણે 'એક્શન જેક્સન', 'સેવન અવર્સ ટુ ગો', 'ફુકરે રિટર્ન્સ' અને 'ઝીરો' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

All Photo Credit: Instagram