કિડની માનવ શરીરનું મહત્વનું અંગ છે

કિડની શરીરના ફિલ્ટર તરીકે કામ કરે છે, તે લોહીમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે

આજે આપણે કિડનીને સ્વસ્થ રાખવાના ઉપાયો વિશે જાણીશું

શરીરની જરૂરિયાત મુજબ પાણી પીને કિડનીને સ્વસ્થ રાખો

વધુ પડતું મીઠું બ્લડ પ્રેશર વધારી શકે છે, જે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે

ફળો, શાકભાજી અને પૌષ્ટિક ખોરાકને રોજિંદા આહારમાં સામેલ કરો

બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખો

ચાલવું, યોગ અને હળવી કસરત શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ડૉક્ટરની સલાહ વિના વારંવાર પેઇનકિલર લેવાથી કિડનીને નુકસાન થઈ શકે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે