ચીનમાં હાહાકાર મચાવતા HMPV વાઇરસના કેસ ભારત આવવા લાગ્યા છે



HMPV વાયરસની અસર બાળકો અને વૃદ્ધોમાં વધુ થાય છે



આ શ્વસનરોગનાં લક્ષણો સામાન્ય શરદી અથવા ફ્લૂ જેવા જ છે



જોકે કેટલાક કિસ્સાઓમાં એનાં લક્ષણો બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયામાં પણ પરિવર્તિત થઈ શકે છે



HMPV વાઇરસના મોટા ભાગના કેસ 4થી 6 મહિનાનાં બાળકોમાં જોવા મળે છે.



ભારતમાં પણ મોટા ભાગના કેસો 1 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં જોવા મળ્યાં છે.



જો બાળકોના શ્વાસમાં અવાજ સંભળાય તો એ HMPV ચેપનો સંકેત હોઈ શકે છે.



નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધુ વિકસીત ન થવાથી તેને જોખ વધુ રહે છે



HMPV વાયરસ બાળકો માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે