અનુષ્કા સેન ફરી એક વખત નવા લૂકમાં જોવા મળી



અનુષ્કા સેને પિંક લૂકમાં કરાવ્યું ફોટોશૂટ



કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી



પિંક ડ્રેસમાં અનુષ્કા સેન લાગી ખૂબ જ હોટ



જાણીતી ટીવી એક્ટ્રેસ છે અનુષ્કા સેન



અનુષ્કાએ નાની ઉંમરે એક્ટિંગની શરુઆત કરી હતી



ગ્લેમરસ લૂક પર ચાહકો ફિદા થયા



બોલ્ડ અંદાજમાં આપ્યા શાનદાર પોઝ



અનુષ્કા સેન ગ્લેમરસ અંદાજ માટે જાણીતી



(તમામ તસવીરો અનુષ્કા સેન-ઈન્સ્ટાગ્રામ)