કાજલ અગ્રવાલની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અભિનેત્રી ચાહકોને અપડેટ કરવા માટે ફોટા શેર કરતી રહે છે કાજલની પોસ્ટને ચાહકો ખૂબ પસંદ કરે છે કાજલે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટા શેર કર્યા છે આ તસવીરોમાં એક્ટ્રેસનો અલગ જ લુક જોઈ શકાય છે આ ફોટા માટે અભિનેત્રીએ સ્ટાઈલીશ આઉટફિટ પહેર્યું છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે આ ફોટા માટે કાજલે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે (All Photo Instagram)