કૃતિ શેટ્ટી સાઉથની જાણીતી સુંદર અભિનેત્રીઓમાંની એક છે તમને જણાવી દઈએ કે કીર્તિ મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરોમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક જોઈ શકાય છે તે પોતાના અભિનયની સાથે સાથે તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. ચોક્કસપણે તેની સુંદરતા આ તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી (All Photo Instagram)