ટીવી એક્ટ્રેસ હિબા નવાબનો આ ગ્લેમરસ લુક દરેકનું ધ્યાન ખેંચે છે.



હિબા નવાબ એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે જે મોટાભાગે હિન્દી ટીવી શોમાં કામ કરે છે.



હિબાએ બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી



બાદમાં ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં અભિનય કરીને બધાનું દિલ જીતી લીધું હતું.



હિબા નવાબ વેસ્ટર્નથી લઈને દેશી આઉટફિટમાં પણ જોવા મળી ચૂકી છે



તેણીએ ‘તેરે શહેર મેં’માં અમાયાની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી હતી



બાદમાં તેણી ‘મેરી સાસુ મા’, ‘ભાગ બકુલ ભાગ’, ‘જીજાજી છત પર હૈ’, અને ‘વો તો હૈ અલબેલા’ જેવા શોમાં કામ કર્યું.



આ ઉપરાંત તેણીએ કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.



તેણી છેલ્લે ટીવી શો ઝનકમાં જોવા મળી હતી



All Photo Credit: Instagram