હૉટ મૉ઼ડલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીની નવી તસવીરોએ ધમાલ મચાવી દીધી છે



અરબાઝ ખાનની એક્સ-ગર્લફ્રેન્ડ જૉર્જિયાનું શૉકિંગ ટ્રાન્ફોર્મેશન જોવા મળ્યુ છે



જ્યોર્જિયા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે અને અવારનવાર તેના બોલ્ડ ફોટો અને વીડિયો પોસ્ટ કરે છે



તાજેતરમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે



ઇટાલિયન મોડેલ અને અભિનેત્રી છે. તેણે સની લિયોની સાથે 'વેલકમ ટુ લંડન' નામની ફિલ્મમાં કામ કર્યું છે



ટી-સીરીઝની મ્યુઝિક વીડિયો 'રોપ તારા' અને 'દિલ હૈ તુમ્હારા' માં પણ અભિનય કર્યો છે



આ ઉપરાંત જ્યોર્જિયાએ વેબ સિરીઝ 'કરિશ્મા એન્ડ ધ ડાર્ક' માં પણ ભૂમિકા ભજવી હતી



ચાહકોને એક્ટ્રેસની આ ગ્લેમરસ સ્ટાઇલ ખૂબ જ પસંદ આવી રહી છે



એક્ટ્રેસ માટે ફેન્સ કોમેન્ટ સેક્શનમાં ફાયર અને હાર્ટ ઇમોજી શેર કરી રહ્યાં છે



તમામ તસવીરો જ્યોર્જિયા એન્ડ્રીયાનીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે