ટીવીની જાણીતી અભિનેત્રી શ્રીજિતા ડે હાલમાં યુરોપમાં પોતાની ટ્રીપનો આનંદ માણી રહી છે



ફરી એક વાર ફરી તેણે પોતાના ગ્લેમરસ લુકથી સૌને ચોંકાવ્યા છે



ટીવીની સંસ્કારી વહુ શ્રીજિતા ડે અવારનવાર પોતાના સ્ટાઇલિશ ફોટોઝથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે



તાજેતરમાં તેણે પોતાના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે



તાજેતરમાં તેણે પોતાના બિકીની લુકથી સૌને દીવાના બનાવ્યા છે



અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર યુરોપ વેકેશનના નવા ફોટોઝ શેર કર્યા છે



આ તસવીરોમાં અભિનેત્રીનો હોટ અવતાર જોઈને સૌ ફરી એકવાર દિલ હારી બેઠા છે.



વાયરલ ફોટોઝમાં અભિનેત્રીને સફેદ રંગની બિકીનીમાં જોઈ શકાય છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી



(All Photos-Instagram)