આજના સમયમાં Gmail માત્ર ઈમેલ મોકલવાનું સાધન નથી

પરંતુ તે આપણી નોકરી, અભ્યાસ અને જરૂરી ડોક્યુમેન્ટ્સનું ડિજિટલ ઘર બની ગયું છે

જેમ જેમ ઈમેલ અને ફાઈલો વધતી જાય છે, તેમ એક દિવસ અચાનક Your storage is almost full એવો મેસેજ આવે છે.

પરંતુ તેનાથી ડરવાની જરુર નથી સરળતાથી સ્ટોરેજ વધારી શકાય છે

જો તમારે વધુ સ્ટોરેજની જરૂર હોય, તો તમે Google One નો પ્લાન લઈ શકો છો

ભારતમાં આ પ્લાન સસ્તા દરે ઉપલબ્ધ છે, લગભગ ₹210 પ્રતિ મહિને 200 GB સ્ટોરેજ મળી શકે છે

નકામા અને જૂના ઈમેલ્સને ડિલીટ કરીને પણ સ્ટોરેજમાં જગ્યા બનાવી શકાય છે

જો તમે સમયાંતરે વધારાની ફાઈલો સાફ કરતા રહેશો, તો ક્યારેય સ્ટોરેજ ફૂલ થવાની સમસ્યાનો સામનો નહીં કરવો પડે

જો તમે પૈસા ખર્ચવા ન માંગતા હોવ તો બિનજરૂરી ડેટા ડિલીટ કરવો શ્રેષ્ઠ રસ્તો છે,

અન્યથા Google One ના પેઈડ પ્લાન દ્વારા સ્ટોરેજ વધારી શકાય છે.