અભિનેત્રી અને મૉડલ ગરીમી ચૌરસિયાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમા ચૌરસિયા એક બિન્દાસ લૂકવાળી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મૉડલ ગરીમાએ રમતી સુંદર તસવીરો શેર કરીને ફેન્સનું ધ્યાન ખેંચ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

32 વર્ષીય ગરીમા ચૌરસિયાનો જન્મ હરિદ્વારમા થયો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમા ચૌરસિયા ટિકટૉક અને સોશ્યલ મીડિયા પર ખુબ જ ફેમસ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમા ચૌરસિયાએ રૂડકીમાંથી એન્જિનીયરનો અભ્યાસ કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં ગરીમા ચૌરસિયાએ સ્ટાઇલિશ સાથે દેખાઇ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમા ચૌરસિયા તસવીરોમાં ચાર્મિંગ પૉઝ આપતી હસીન લાગી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમા ચૌરસિયા અવારનવાર બૉલ્ડ એન્ડ સ્ટાઇલિશ ફોટોશૂટ કરાવતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ગરીમા ચૌરસિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ