મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે મોનાલિસા ભોજપુરીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેના કરોડો ચાહકો છે મોનાલિસાએ બિગ બોસ અને દયાન જેવા ટેલિવિઝન શોમાં કામ કર્યું છે સાથે ભોજપુરી સિનેમામાં ઘણા મોટા સ્ટાર્સ સાથે અભિનેત્રીએ કામ કર્યું છે તાજેતરમાં મોનાલિસાએ યૂરોપ ટૂરની તસવીરો શેર કરી છે આ તસવીરોમાં તેનો લુક ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો હતો મોનાલિસાની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે તેના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે. (All Photo Instagram)