'પ્યાર કા પંચનામા' ફેમ અભિનેત્રી ઈશિતા રાજ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

ફિલ્મ 'પ્યાર કા પંચનામા'માં ઈશિતાએ લિક્વિડની ગર્લફ્રેન્ડનું પાત્ર ભજવ્યું હતું

અભિનેત્રીને પહેલી જ ફિલ્મથી જ ઘણી ખ્યાતિ મળી હતી

હવે ઇશિતા રાજ પહેલા કરતા વધુ હોટ અને બોલ્ડ બની ગઈ છે

અભિનેત્રીએ પોતાના ટ્રાન્સફોર્મેશનથી ચાહકોની ઊંઘ હરામ કરી દીધી છે.

ઈશિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે

જ્યાં તે પોતાના ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે

ઈશિતા આ રેડ હોટ લુકમાં સનસની મચાવી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે ઈશિતા

(All Photo Instagram)