બૉલીવુડ એક્ટ્રેસ ઇશિતા રાજ શર્માએ બૉલ્ડ લૂકમાં શાનદાર પૉઝ આપ્યા છે આ વખતે શૉર્ટ ડ્રેસમાં ઇશિતા રાજે બૉલ્ડ ક્લીવેજ બતાવી છે ઇશિતા રાજેે કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે ઇશિતા રાજ શર્મા ટીવી એન્ડ ફિલ્મની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે ઇશિતાએ પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટીમાં શાનદાર એક્ટિંગ કરી છે ઇશિતા મેરઠિયા ગેન્ગસ્ટર અને યારમ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી ઇશિતા રાજ શર્મા પોતાના બૉલ્ડ એન્ડ કર્વી ફિગરથી ફેન્સને ઘાયલ કરે છે 34 વર્ષીય ઇશિતાનો જન્મ 12 જુલાઈ, 1990એ મુંબઇમાં થયો હતો તમામ તસવીરો ઇશિતા રાજ શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે