બ્લૂ બોડીકોન ડ્રેસમાં જેકલીને તસવીરો શેર કરી છે



જેકલીન ફર્નાન્ડિસે હોટ અંદાજથી આગ લગાવી છે



અભિનેત્રીનું ફિગર જોઈ ચાહકો પણ દંગ રહી ગયા છે



જેકલીન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે



અભિનેત્રીએ પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કર્યું



ફેન્સ પણ તેના કાતિલ અંદાજના વખાણ કરી રહ્યા છે



અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે



ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે



ફેન્સ તેના આ લૂક પર ફિદા થયા છે



(તમામ તસવીરો જેકલીન-ઈન્સ્ટાગ્રામ)