એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝનો બોલ્ડ અંદાજ વાયરલ થયો છે જેકલિનનો બોડીકોન લૂકમાં હોટ અંદાજ બ્લેક લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી શ્રીલંકન સુંદરી છે એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ બ્લેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થાય છે બોડીકોન લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી બ્લેક નેટના ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી અભિનેત્રી (તમામ તસવીરો એક્ટ્રેસ જેકલિન -ઈન્સ્ટાગ્રામ)