બોલિવૂડ ફિલ્મ જેકલિન ફર્નાન્ડીઝ ઘણા સમયથી ફિલ્મોમાંથી ગાયબ છે તાજેતરમાં જ અભિનેત્રીએ લાંબા સમય બાદ પોતાના દેશ શ્રીલંકામાં પરફોર્મ કર્યું છે. આ અંગે પોતાની ખુશી વ્યક્ત કરતા તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જેકલિન રેડ કલરનો આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. જેકલિનના ફેન્સ તેની હોટનેસના વખાણ કરતા થાકતા નથી. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તે ફોટોશૂટમાં કિલર પોઝ આપી રહી છે જેકલિન છેલ્લે ફિલ્મ સેલ્ફીમાં જોવા મળી હતી. તેની આગામી ફિલ્મ ફતેહ છે. All Photo Credit: Instagram