જેકલીન ફર્નાન્ડિસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હિટ અભિનેત્રીઓમાંની એક છે



તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે



અભિનેત્રી પણ પોતાની સ્ટાઈલથી લોકોના દિલ જીતતી રહે છે.



અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે



જોકે આ વખતે તેને ફેન્સની ટ્રોલીંગનો સામનો કરવો પડી રહ્યો છે



આ તસવીરમાં અભિનેત્રી સફેદ શર્ટથી પ્રેરિત બાલમેઈન ગાઉનમાં જોવા મળી રહી છે



આ તસવીર સામે આવ્યા બાદ ફેન્સ તેની મજાક ઉડાવી રહ્યા છે



જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી



(All Photo Instagram)